Acts 5:6 — Compare Translations
3 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી જુવાનોએ ઊઠીને તેને [કપડાંમાં] વીંટાળ્યો, અને બહાર લઈ જઈને દફનાવ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યુવાનોએ અંદર આવીને તેને કફનમાં વીંટાળ્યો અને બહાર લઈ જઈને દફનાવ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી જુવાનોએ ઊઠીને તેને [કફનમાં] વીંટાળ્યો, અને બહાર લઈ જઈને દાટ્યો.