Acts 7:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તેને નદીમાં તજી દેવાયો. ત્યારે ફારુનની દીકરીએ તેને અપનાવી લીધો. પોતાના દીકરા તરીકે તેનો ઉછેર કર્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જ્યારે તેને ઘર બહાર મૂકી દેવામાં આવ્યો, ત્યારે ફેરોની પુત્રીએ તેને દત્તક લઈ લીધો અને તેને પોતાના પુત્રની જેમ ઉછેર્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી તેને નાખી દીધો, ત્યારે ફારુનની દીકરીએ તેને ઉપાડી લઈને પોતાના દીકરા તરીકે તેને પાળ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે તેઓએ મૂસાને બહાર મૂક્યો. ફારુંનની દીકરીએ તેને લઈ લીધો. તેણીએ તે જાણે તેનો પોતાનો પુત્ર હોય તે રીતે તેને ઉછેર્યો.