Acts 7:28 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પેલા મિસરીને તેં ગઈકાલે મારી નાખ્યો તેમ શું તું મને પણ મારી નાખવા ઇચ્છે છે?'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેં ગઈકાલે જેમ એક ઈજિપ્તવાસીને મારી નાખ્યો તેમ શું તું મને પણ મારી નાખવા માગે છે?’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પેલા મિસરીને તેં ગઈ કાલે મારી નાખ્યો તેમ શું તું મને પણ મારી નાખવા ધારે છે?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ગઇકાલે તેં પેલા મિસરીને મારી નાખ્યો તેમ મને મારી નાખવા ધારે છે?’