Amos 3:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પક્ષીને જાળ નાખ્યા વગર, તેને ભૂમિ પર કેવી રીતે પકડી શકાય? જાળ જમીન પરથી છટકીને, કંઈ પણ પકડ્યા વિના રહેશે શું?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
છટકિયું ગોઠવ્યા સિવાય પક્ષી તેમાં સપડાય ખરું? કંઈપણ શિકાર પકડાયા વિના છટકિયાની કળ ઊછળે ખરી?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પક્ષીને માટે પાશ નાખ્યા વગર શું તે ભૂમિ પર ફાંસલામાં પડે? ફાંસલો જમીન પરથી છટકીને કંઈ પણ પકડ્યા વગર રહેશે શું?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જાળનો ઊપયોગ કર્યા વગર કોઇપણ પક્ષીને કેવી રીતે પકડી શકે? સિવાય કે કોઇ પકડાય ફાંસલાની કમાન બંધ થાય?