Colossians 4:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
લાઓદિકિયામાના ભાઈઓને, નુમ્ફાને તથા તેના ઘરમાંના વિશ્વાસી સમુદાયને સલામ કહેજો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લાઓદિકિયાના ભાઈઓને તથા નુમ્ફા અને તેના ઘરમાં એકત્ર થતી મંડળીને અમારી શુભેચ્છા પાઠવજો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
લાઓદિકિયામાં ભાઈઓને, નુમ્ફાને તથ તેમના ઘરમાંની મંડળીને ક્ષેમકુશળ કહેજો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
લાવદિકિયાના ભાઈઓ અને બહેનોને ક્ષેમકુશળ કહેજો. અને નુમ્ફા અને મંડળી કે જે તેના ઘરમાં મળે છે, તેમને પણ ક્ષેમકુશળ કહેજો.