Daniel 10:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પહેલા મહિનાના ચોવીસમા દિવસે, હું મહાનદી એટલે કે, હિદેકેલ (તીગ્રિસ) નદીને કિનારે હતો,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વર્ષના પ્રથમ માસના ચોવીસમા દિવસે મોટી નદી હિદ્દેકેલ એટલે તીગ્રિસને કિનારે હું ઊભો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પહેલા માસને ચોવીસમે દિવસે, હું મહા નદીને એટલે હિદેકેલ (તીગ્રિસ) ને કિનારે હતો, તે વખતે
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“પહેલા મહિનાના ચોવીસમા દિવસે, હું મહાનદી એટલે કે, તીગ્રિસ નદીને કિનારે ઊભો હતો,