Daniel 11:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
માદી દાર્યાવેશના પ્રથમ વર્ષે, હું મિખાયેલને મદદ કરવા તથા મજબૂત કરવા આવ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મારી મદદ અને મારું રક્ષણ કરવાની જવાબદારી તેની છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
માદી દાર્યાવેશને પહેલે વર્ષે હું તો તેને ર્દઢ તથા, મજબૂત કરવા માટે ઊભો થયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“‘માદી દાર્યાવેશના શાસનકાળના પ્રથમ વર્ષે તેને મદદ કરવા અને તેને શકિતશાળી બનાવવા માટે મને મોકલવામાં આવ્યો હતો.