Daniel 11:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે સમયમાં દક્ષિણના રાજાની વિરુદ્ધ ઘણા ઊભા થશે. તારા લોકોમાંના કેટલાક તોફાની માણસો પણ તે સંદર્શનને સાચું પાડવા માટે ઊભા થશે, પણ તેઓ ઠોકર ખાશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે ઇજિપ્તના રાજા વિરુદ્ધ ઘણા લોકો બળવો પોકારશે. હે દાનિયેલ, તારી પ્રજાના લોકોમાંથી પણ કેટલાક બંડખોર માણસો દર્શન પૂર્ણ કરવા માટે તેમાં જોડાશે, પણ તેમની હાર થશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે સમયે દક્ષિણના રાજાની સામે ઘણા ઊભા થશે. વળી તારા લોકોમાંના તોફાનીઓ પણ એ સંદર્શનને સાચું પાડવા માટે ઊભા થશે, પણ તેઓ માર્યા જશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“‘તે દિવસોમાં ઘણા, દક્ષિણના રાજાની વિરૂદ્ધ બળવો કરશે અને તારા લોકોમાંના કેટલાક તોફાની માણસો પણ એમને સાંપડેલા કોઇ સંદર્શનને સાચું પાડવા માટે બળવો પોકારશે, પણ નિષ્ફળ જશે.