Daniel 11:26 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે રાજાના મેજ ઉપરથી ખાશે તે તેનો નાશ કરશે. તેનું સૈન્ય પૂરની માફક તણાઈ જશે, તેઓમાંના ઘણા માર્યા જશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેના અંગત સલાહકારો જ તેનો વિનાશ લાવશે. તેના ઘણા સૈનિકો માર્યા જશે અને સૈન્ય વેરવિખેર થઈ જશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હા, તેનું અન્ન ખાનારાઓ તેનો નાશ કરશે, ને તેનું સૈન્ય ઘસડાઈ જશે; અને ઘણા માર્યા જશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જે તેની સાથે પોતાના મેજ ઉપર જમશે તે તેનો નાશ કરશે, તેનું સૈન્ય વિખેરાઇ જશે અને તેના ઘણા સૈનિકો રણભૂમિમાં સાફ થઇ જશે.