Daniel 11:42 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે પોતાનું સામર્થ્ય ઘણા પ્રદેશો પર લંબાવશે; મિસર દેશ પણ બચશે નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જ્યારે તે બધા દેશો પર ચડાઈ કરશે ત્યારે ઇજિપ્ત પણ બાક્ત રહી જશે નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી દેશો પર પણ તે પોતાનો હાથ લંબાવશે; મિસર દેશ પણ બચી નહિ જશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે વારાફરતી એક પછી એક દેશ તરફ પોતાનો હાથ લંબાવશે અને મિસર પણ બચવા નહિ પામે.