Daniel 11:43 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સોનાચાંદીના ભંડારો તથા મિસરની બધી કિંમતી વસ્તુઓ તેના અધિકારમાં હશે; લુબ્બીઓ તથા કૂશીઓ તેની સેવા કરશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે ઇજિપ્તના સોનારૂપાના ગુપ્ત ભંડારો અને સર્વ મૂલ્યવાન ચીજવસ્તુઓ લઈ જશે. તે લિબિયા અને સુદાન પર જીત મેળવશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ સોનારૂપાના ભંડારો તથા મિસરની સર્વ મૂલ્યવાન વસ્તુઓ તેના હાથમાં આવશે; અને લુબ્બીઓ તથા કૂશીઓ તેને પગલે ચાલશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મિસરના સોનાચાંદીના ભંડારો અને બધી કિંમતી વસ્તુઓ તેના કબજામાં આવશે અને લિબિયાના તથા કૂશના લોકો તેના ચાકરો બની તેની પાછળ પાછળ ચાલશે.