Daniel 2:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દાનિયેલે રાજાના નાયકને પૂછ્યું, "રાજાનો હુકમ તાકીદનો કેમ છે?" તેથી આર્યોખે બધી વાત જણાવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બુદ્ધિપૂર્વક વાત કરતાં દાનિયેલે આર્યોખને પૂછયું, “રાજાએ આવો સખત હુકમ કેમ કર્યો છે?” તેથી આર્યોખે જે બન્યું હતું તે બધું દાનિયેલને કહી જણાવ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે રાજાના નાયક આર્યોખને પૂછ્યું, “રાજાનો હુકમ એવો તાકીદનો કેમ છે?” ત્યારે આર્યોખે [બધી] વાત દાનિયેલને જણાવી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“સાહેબ, રાજાસાહેબે આવી કઠોર આજ્ઞા શા માટે કરી છે?” ત્યારે આર્યોખે તેને બધી વાત જણાવી.