Daniel 6:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી રાજા દાર્યાવેશે મનાઈ હુકમ ઉપર સહી કરી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી દાર્યાવેશ રાજાએ એ ફરમાન પર સહી કરી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેથી દાર્યાવેશ રાજાએ તે ફરમાન તથા તે મનાઈ હુકમ પર સહી કરી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આથી રાજા દાર્યાવેશે હુકમ ઉપર સહી કરી.