Deuteronomy 1:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ હું એકલો જાતે તમારી જવાબદારી, તમારી સમસ્યા તથા તમારા ઝઘડાનું નિરાકરણ શી રીતે કરી શકું?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ તમારા દાવાઓ અને વિવાદોનો નિકાલ કરવાની જવાબદારી હું એકલો કેવી રીતે ઉપાડી શકું?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હું પંડે એકલો તમારી જવાબદારી ને તમારો બોજ તથા તમારા કજિયા શી રીતે ઉપાડી શકું?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ હું એકલો તમાંરા સૌના ઝઘડા અને પ્રશ્ર્નોનું નિરાકરણ કેવી રીતે કરી શકું?