Deuteronomy 1:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સેઈર પર્વતને માર્ગે હોરેબથી કાદેશબાર્નેઆ સુધીનું અંતર અગિયાર દિવસની મજલ જેટલું છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
(અદોમના પહાડી પ્રદેશને માર્ગે હોરેબ પર્વતથી કાદેશ-બાર્નિયા જતાં અગિયાર દિવસ લાગે છે).
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સેઈર પર્વતને માર્ગે હોરેબથી કાદેશ-બાર્નેઆ સુધીનું અંતર અગિયાર દિવસની [મુસાફરી] જેટલું છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હોરેબ પર્વતથી સેઇર પર્વતે કાદેશ-બાનેર્આ દ્વારા યાત્રાને અગિયાર દિવસ થતા.