Deuteronomy 1:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે મેં તમને કહ્યું કે, "અમોરીઓનો જે પહાડી પ્રદેશ ઈશ્વર આપણા યહોવાહે આપણને આપવાનું વચન આપ્યું હતું, તેમાં તમે આવી પહોંચ્યા છો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે મેં તમને કહ્યું હતું કે આપણા ઈશ્વર પ્રભુ આપણને અમોરીઓનો જે પહાડી પ્રદેશ આપવાના છે ત્યાં તમે આવી પહોંચ્યા છો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે મેં તમને કહ્યું કે, અમોરીઓનો જે પહાડી‍ પ્રદેશ યહોવા આપણા ઈશ્વર આપણને આપવાના છે તેમાં તમે આવી પહોંચ્યા છો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારે મેં તમને કહ્યું હતું: ‘હવે તમે અમોરીઓના પ્રદેશમાં આવી પહોંચ્યા છો, જે આપણા દેવ યહોવાએ આપણને આપવાનું વચન આપ્યું હતું.