Deuteronomy 1:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને તમે સર્વએ મારી પાસે આવીને કહ્યું કે, "આપણે માણસો મોકલીએ, એ માટે કે તેઓ આપણે વાસ્તે દેશની બાતમી કાઢે અને આપણે કયે રસ્તે આગળ જવું અને કયાં નગરો આપણા રસ્તામાં આવશે તે વિષે તેઓ પાછા આવીને આપણને ખબર આપે.''
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“પણ તમે સૌએ મારી પાસે આવીને કહ્યું, ‘આપણે પ્રથમ માણસો મોકલીએ કે તેઓ જઈને આપણે માટે તે દેશની તપાસ કરે અને આપણે કયે માર્ગે આગળ જવું અને માર્ગમાં કયાં કયાં નગરો આવશે તે વિષે તેઓ પાછા આવીને આપણને માહિતી આપે.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તમારામાંના પ્રત્યેકે મારી પાસે આવીને કહ્યું કે, આપણે માણસો મોકલીએ, એ માટે કે તેઓ આપણે માટે દેશની બાતમી કાઢે, અને આપણે ક્યે રસ્તે આગળ જવું અને ક્યાં ક્યાં નગરો આપણા રસ્તામાં આવશે તે વિષે તેઓ પાછા આવીને આપણને ખબર આપે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“પરંતુ તમે બધાએ માંરી પાસે આવીને મને જણાવ્યું કે, ‘આપણે પહેલાં દેશની તપાસ કરવા જાસૂસો મોકલીએ, તેઓ આવીને આપણને કહેશે કે આપણે ક્યા માંગેર્ જવું અને ત્યાંનાં નગરો કેવાં છે?’