Deuteronomy 1:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને એ સૂચના મને સારી લાગી; તેથી મેં દરેક કુળમાંથી એકેક માણસ એટલે તમારામાંથી બાર માણસો પસંદ કર્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મને એ વાત યોગ્ય લાગી તેથી મેં દરેક કુળમાંથી એક એમ તમારામાંથી બાર માણસો પસંદ કર્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એ સૂચના મને ઘણી સારી લાગી. અને મેં દરેક કુળમાંથી અકેક માણસ એટલે તમારામાંથી બાર માણસો લીધા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“મને આ સૂચના ઠીક લાગી, તેથી મેં પ્રત્યેક વંશમાંથી એક એમ બાર વંશમાંથી બાર માંણસો પસંદ કર્યા.