Deuteronomy 1:34 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહ તમારો અવાજ સાંભળીને કોપાયમાન થયા; તેમણે સમ ખાઈને કહ્યું કે,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તમારો બડબડાટ સાંભળીને પ્રભુ અત્યંત રોષે ભરાયા અને તેમણે શપથ લીધા કે,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોવા તમારા બોલવાનો અવાજ સાંભળીને કોપાયમાન થયા, ને તેમણે પ્રતિજ્ઞા લઈને કહ્યું કે,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“યહોવા તમાંરો બડબડાટ સાંભળીને ખૂબ કોપાયમાંન થયા અને તેમણે પ્રતિજ્ઞા કરી કે,