Deuteronomy 1:40 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ તમે પાછા ફરો અને અરણ્યમાં લાલ સમુદ્રના માર્ગે થઈને ચાલો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ તમે બધા તો પાછા ફરો, અને સૂફ સમુદ્રની દિશામાં રણપ્રદેશમાં ચાલવા લાગો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ તમે તો પાછા ફરો, ને અરણ્યમાં સૂફ સમુદ્રને રસ્તે થઈને ચાલો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હવે તમાંરે સૌએ તો પાછા ફરીને રાતા સમુદ્રનાં રસ્તે પાછા રણમાં જ જવાનું છે.’