Deuteronomy 1:42 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહે મને કહ્યું, "તેઓને કહે કે, 'હુમલો કરશો નહિ, તેમ યુદ્ધ પણ કરશો નહિ, રખેને તમે તમારા શત્રુઓથી પરાજિત થાઓ, કેમ કે હું તમારી સાથે નથી."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“પરંતુ પ્રભુએ મને કહ્યું, ‘તેમને કહે, કે ચડાઈ કરશો નહિ; કારણ, હું તમારી મધ્યે નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોવાએ મારી પાસે તમને કહેવડાવ્યું, ‘ઉપર જશો નહિ, તેમ યુદ્ધ પણ કરશો નહિ, રખેને તમે તમારા શત્રુઓની આગળ હાર ખાઓ; કેમ કે હું તમારી મધ્યે નથી.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ યહોવાએ મને કહ્યું, ‘તું એ લોકોને જણાવી કે, તેઓ યુદ્ધ કરવા જાય નહિ, હું તેઓની સાથે નથી, તેઓ તેમના શત્રુઓ સામે હાર પામશે.’