Deuteronomy 1:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"તે સમયે મેં તમને એવું કહ્યું હતું કે, હું પોતે એકલો તમારો બધાનો બોજો ઉપાડવાને શક્તિમાન નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે સમયે મેં તમને કહ્યું હતું કે “હું એકલો તમારી જવાબદારી ઉપાડવાને શક્તિમાન નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે સમયે મેં તમને એમ કહ્યું હતું કે, હું પોતે એકલો તમારો બોજ ઉપાડવાને શક્તિમાન નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તે વખતે મેં તમને લોકોને જણાવ્યું હતું કે ‘હવે હું એકલો તમાંરા બધાનો બોજો ઉપાડી શકું તેમ નથી.