Deuteronomy 10:13 — Compare Translations

3 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને આજે હું તમને યહોવાહની જે આજ્ઞાઓ અને નિયમો તારા હિતાર્થે ફરમાવું છું તેનું પાલન કરે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોવાની જે આજ્ઞાઓ, તેમના વિધિઓ, હું તારા હિતાર્થે આજે તને ફરમાવું છું તે તું પાળે તે સિવાય યહોવા તારા ઈશ્વર તારી પાસે શું માગે છે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને આજે હું તમને યહોવાની જે આજ્ઞાઓ અને નિયમો આપું છું તેનું પાલન તમાંરા પોતાના ફાયદા માંટે કરો.