Deuteronomy 10:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પહેલી પાટીઓ જે તેં તોડી નાખી, તેના પર જે વચનો લખેલાં હતા તે હું આ પાટીઓ ઉપર લખીશ, તું તેઓને કોશમાં મૂકી રાખજે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેં ભાંગી નાખેલી પ્રથમ પાટીઓ પર જે લખાણ હતું તે હું આ નવી પાટીઓ પર લખીશ; પછી તું તેમને કરારપેટીમાં મૂકજે.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને પહેલી પાટીઓ જે તેં ભાંગી નાખી તેઓ ઉપર જે વચનો હતાં તે હું એ પાટીઓ પર લખીશ, ને તું તેઓને કરારકોશમાં રાખી મૂકજે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી હું તેં જે પહેલાની તકતીઓ તોડી નાખી છે, તેના પર જે લખાણ હતું તે જ હું આ તકતીઓ ઉપર લખી આપીશ, અને પછી તું એ તકતીઓને પેટીમાં મૂકી દેજે.’