Deuteronomy 10:21 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમારે તેમની સ્તુતિ કરવી, તે જ તમારા ઈશ્વર છે. તેમણે તમારા માટે જે મહાન અને અદ્દભુત કાર્યો કર્યાં છે તે તમે પ્રત્યક્ષ નિહાળ્યાં છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમે તેમની જ પ્રશંસા કરો; કારણ તે જ તમારા ઈશ્વર છે. તેમણે તમારા દેખતાં તમારે માટે મહાન અને આશ્ર્વર્યકારક કાર્યો કર્યાં છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે જ તારું સ્તોત્ર છે, ને તે જ તારા ઈશ્વર છે કે, જેમણે તારે માટે આ મહાન ને ભયંકર કૃત્યો તારા જોતાં કર્યા છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમાંરે એમની જ સ્તુતિ કરવી, તે જ તમાંરા દેવ છે. તેમણે તમાંરા માંટે જે મહાન અને અદભૂત કાર્યો કર્યા છે તે તમે પ્રત્યક્ષ નિહાળ્યા છે.