Deuteronomy 10:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
માટે મેં બાવળના લાકડાનો એક કોશ બનાવ્યો. અને પહેલાના જેવી બે શિલાપાટીઓ બનાવી, તે બે શિલાપાટીઓ મારા હાથમાં લઈને હું પર્વત પર ગયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તેથી મેં બાવળના લાકડાની એક પેટી બનાવી અને પહેલીના જેવી બે શિલાપાટીઓ ઘડી અને એ બે શિલાપાટીઓ મારા હાથમાં લઈ હું પર્વત પર ચડયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેથી મેં બાવળના લાકડાનો એક કોશ બનાવ્યો, ને પહેલીના જેવી બે શિલાપાટીઓ ઘડી, અને એ બે શિલાપાટીઓ મારા હાથમાં લઈને, હું પહાડ પર ચઢ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“માંટે મેં બાવળના લાકડાની એક પેટી બનાવી અને પહેલાના જેવી જ પથ્થરની બે તકતીઓ બનાવી અને તે લઈને હું પર્વત પર ગયો.