Deuteronomy 10:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યાંથી તેઓએ ગુદગોદા સુધી મુસાફરી કરી, ગુદગોદાથી યોટબાથા જે પાણીના ઝરણાંનો પ્રદેશ છે ત્યાં આવ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યાંથી નીકળીને તેઓ ગુદગોદા તરફ ગયા, અને ગુદગોદાથી નીકળીને તેઓ યોટાબામાં ગયા; જ્યાં પાણીના ઘણાં ઝરણાં હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યાંથી તેઓ ગુદગોદામાં ગયા. અને ગુદગોદાથી નીકળીને યોટબાથા કે જે પાણીનાં નાણાંવાળો પ્રદેશ છે તેમાં તેઓ આવ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાંથી ઇસ્રાએલીઓ ગુદગોદાહ ગયા અને ગુદગોદાહથી યોટબાથાહ ગયા. ત્યાં પાણીના ઝરણાં પુષ્કળ હતાં.