Deuteronomy 11:21 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જેથી જે દેશ આપવાનું વચન યહોવાહે તમારા પિતૃઓને આપ્યું હતું તેમાં તમારા દિવસો અને તમારા વંશજોના દિવસો પૃથ્વી પરના આકાશોના દિવસોની જેમ વૃદ્ધિ પામે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જેથી જે દેશ તમારા પૂર્વજોને આપવા વિષે પ્રભુએ શપથ લીધા તેમાં તમે અને તમારાં સંતાનો આકાશ હયાત રહે ત્યાં સુધી પૃથ્વી પર દીર્ઘ સમય વાસ કરો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ માટે કે જે દેશ તમારા પિતૃઓને આપવાની યહોવાએ પ્રતિજ્ઞા લીધી તેમાં તમારા દિવસો તથા તમારા વંશજોના દિવસો પૃથ્વી ઉપરના આકાશના દિવસોની જેમ વૃદ્ધિ પામે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જેથી યહોવાએ જે દેશ આપવાનું વચન તમાંરા પિતૃઓને આપ્યું હતું તેમાં તમે અને તમાંરાં વંશજો જ્યાં સુધી આકાશ પૃથ્વી પર રહે તેટલું લાંબું જીવો.