Deuteronomy 11:23 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહ આ સર્વ પ્રજાઓને તમારી આગળથી હાંકી કાઢશે, તમે તમારા કરતાં મોટી અને બળવાન પ્રજાને કબજે કરશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તો તમે જેમ જેમ આગળ વધો તેમ તેમ પ્રભુ આ બધી પ્રજાઓને હાંકી કાઢશે અને તમારા કરતાં મોટી અને બળવાન પ્રજાઓની ભૂમિનો તમે કબજો લેશો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો યહોવા આ બધી દેશજાતિઓને તમારી આગળથી હાંકી કાઢશે, ને તમે તમારા કરતા મોટી તથા સમર્થ દેશજાતિઓનાં વતન પામશો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તો યહોવા તમાંરા કરતાં મોટી અને વધુ બળવાન પ્રજાઓને પણ એ ભૂમિ પરથી હાંકી કાઢશે. જેનો તમે કબજો કરવાના છો.