Deuteronomy 11:29 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે દેશનો કબજો કરવાને તમે જાઓ તેમાં જ્યારે યહોવાહ તમારા ઈશ્વર તમને લાવે ત્યારે એવું થાય કે આશીર્વાદને તમે ગરીઝીમ પર્વત પર અને શાપને એબાલ પર્વત પર રાખજો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“જે દેશનો કબજો લેવા તમે જાઓ છો તેમાં તમને તમારા ઈશ્વર પ્રભુ લઈ જાય ત્યારે તમે ગરીઝીમ પર્વત પરથી આશીર્વાદ ઉચ્ચારજો અને એબાલ પર્વત પરથી શાપ ઉચ્ચારજો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જે દેશનું વતન પ્રાપ્ત કરવાને તું જાય છે તેમાં જ્યારે યહોવા તારા ઈશ્વર તને લઈ જશે ત્યારે એમ થાય કે આશીર્વાદને તું ગરીઝીમ પર્વત પર, ને શાપને એબાલ પર્વત પર રાખજે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જે સમયે તમાંરા યહોવા દેવ તમને વચન મુજબના દેશનો કબજો લેવા લઈ આવે ત્યારે તમે ગરીઝીમ પર્વત પરથી આશીર્વાદ અને એબાલ પર્વત પરથી શ્રાપ પોકારશો!