Deuteronomy 11:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેમનાં ચિહ્નો, તેમનાં કામો, જે તેમણે મિસર મધ્યે મિસરના રાજા ફારુન તથા તેના આખા દેશ પ્રત્યે કર્યા તે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇજિપ્તમાં ત્યાંના રાજા ફેરો અને તેના સમગ્ર દેશ વિરુધના તેમના ચમત્કારો અને અદભુત કાર્યો તમે જોયાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તથા તેમનાં ચિહ્નો તથા તેમનાં કૃત્યો, જે તેમણે મિસર મધ્યે મિસરનાં રાજા ફારુન પ્રત્યે તથા તેના આખા દેશ પ્રત્યે કર્યાં તે;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મિસરના રાજા ફારુન તથા તેના દેશ વિરુદ્ધ તેમણે જે અદભુત પરાક્રમો કર્યા હતા એ તમાંરાં સંતાનોએ જોયાં નથી.