Deuteronomy 14:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સમડી, બાજ તથા કલીલ તેની જુદી જાત પ્રમાણે,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ગરૂડ, દાઢીવાળો ગીધ, કાળું ગીધ, સમડી, બાજ, કલીલની પ્રત્યેક જાત, દરેક જાતના કાગડા, શાહમૃગ, રાતશકરી, શાખાફ, શકરાની પ્રત્યેક જાત, ચીબરી, ધુવડ, રાજહંસ, ઢીંચ, કરઢોક, બગલા, હંસ, ભોંયખોદિયું અને વાગોળ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તથા સમડી, તથા બાજ, તથા ક્લીલ તેની [જુદી જુદી] જાત પ્રમાણે;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સમડી તથા પ્રત્યેક જાતના બાજ;