Deuteronomy 14:15 — Compare Translations
3 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શાહમૃગ, ચીબરી, સીગલ, તથા દરેક જાતના શકરા,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તથા શાહમૃગ, તથા રાતશકરી, તથા શાખાફ, તથા શકરો તેની [જુદી જુદી] જાત પ્રમાણે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શાહમૃગ, ચીબરી, લાંબા કાનવાળું ઘુવડ: તથા જુદી જુદી જાતના શકરા;