Deuteronomy 14:18 — Compare Translations
3 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દરેક જાતનું બગલું, હંસલો તથા ચામાચીડિયું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તથા બગલું, તથા હંસલો તેની [જુદી જુદી] જાતપ્રમાણે, તથા ભોંયખોદ તથા વાગોળ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કોઇ પણ જાતના સારસ, છછૂંદર તથા ચામાંચીડિયું.