Deuteronomy 14:25 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તો તમારે તે વેચીને, નાણાં તમારા હાથમાં લઈને યહોવાહ તમારા ઈશ્વર જે જગ્યા પસંદ કરે ત્યાં જવું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમારે દશાંશનો ભાગ વેચી નાખવો અને તેમાંથી ઉપજેલાં નાણાંની કોથળી તમારા હાથમાં લઈ તમારા ઈશ્વર પ્રભુ જે સ્થાન પસંદ કરે ત્યાં જવું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો તારે તે વેચી નાખવું, ને તે નાણાંની પોટલી તારા હાથમાં લઈને યહોવા તારા ઈશ્વર જે સ્થળ પસંદ કે ત્યાં જવું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તો તમાંરે તે વેચીને પૈસા લઈને ઉપાસનાસ્થાને જવું.