Deuteronomy 14:28 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દર ત્રીજે વર્ષને અંતે તે વર્ષની તમારી ઊપજનો દશમો ભાગ કાઢી લાવીને તમારા ઘરમાં તમારે સંગ્રહ કરવો;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દર ત્રણ વર્ષને અંતે, તમારી તે વર્ષની ઊપજનો દશાંશ જુદો કાઢીને તમારાં નગરોમાં તેનો સંગ્રહ કરવો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દર ત્રણ વર્ષને અંતે તે વર્ષની તારી બધી ઊપજનો દશાંશ કાઢી લાવીને તારા ઘરમાં તારે સંગ્રહ કરવો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“દર ત્રીજે વર્ષે તે વર્ષની ઊપજનો દશમો ભાગ તમાંરા ગામના ચોરામાં લાવીને તમાંરે રાખવો જેથી જે લોકોને ભાગમાં ભૂમિનો કોઈ ભાગ મળ્યો નથી.