Deuteronomy 14:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમારે આ પ્રાણીઓને ખાવાં એટલે બળદ, ઘેટાં, બકરાં,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમને આ પ્રાણીઓનું માંસ ખાવાની છૂટ છે: ઢોરઢાંક, ઘેટાંબકરાં,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આ પશુઓ ખાવાની તમને છૂટ છે: એટલે ગોપશુ, ઘેટું તથા બકરું,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમે આટલાં પ્રૅંણીઓનો આહાર તરીકે ઉપયોગ કરી શકો: બળદ, ઘેટાં, બકરાં,