Deuteronomy 14:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જળચર પ્રાણીઓમાં તમારે ખાવાં તે આ છે: જેમને ભિંગડાં તથા પર હોય તે ખાવાં;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“જળચર પ્રાણીઓમાંથી જેમને ભીંગડા હોય તે બધાં તમે ખાઈ શકો છો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સર્વ જળચર પ્રાણીઓમાંથી તમારે જે ખાવાં તે આ:જેમને ભિંગડાં તથા પર હોય તે સર્વને તમે ખાઓ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જળચર પ્રૅંણીઓમાં જેમને પર અને ભિંગડાં હોય તે ખાઈ શકાય.