Deuteronomy 15:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમે તે તમારે ઘરે ખાઓ; જેમ હરણ તથા સાબર, તેમ શુદ્ધ કે અશુદ્ધ જન તે ખાય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એવાં પ્રાણીઓ તમારે ઘેર જ ખાવાં. વિધિપૂર્વક શુધ હોય કે અશુધ હોય પણ દરેક જણ હરણ કે સાબરના માંસની જેમ તે ખાઈ શકે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તું તે તારે ઘેર ખા; જેમ હરણ તથા સાબર, તેમ તે પણ અશુદ્ધ તેમજ શુદ્ધ જન ખાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને તેનો ઉપયોગ તમાંરે ઘેર તમાંરા કુટુંબના ખોરાક તરીકે કરવો. શુદ્વ કે અશુદ્વ ગમે તે સ્થિતિમાં હોય તો તમે, હરણ કે કાળિયારની જેમ એ પ્રાણીઓને ખાઈ શકો છો.