Deuteronomy 19:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે નગરના વડીલો કોઈને મોકલીને તેને ત્યાંથી પાછો લાવે, તેને મરનારના નજીકના સગાને સોંપે, કે જેથી તે માર્યો જાય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તો તે ખૂની માણસના નગરના વડીલો કોઈને મોકલીને તેને ત્યાંથી બોલાવી લે અને ખૂનનો બદલે લેનાર સગાના હાથમાં તેને સોંપે અને એમ તે માર્યો જાય.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો તેના નગરના વડીલો [કોઈને] મોકલીને તેને ત્યાંથી તેડી મંગાવે, ને તે માર્યો જાય માટે ખૂનનો બદલો લેનારના હાથમાં તેને સોંપે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તો તેના પોતાના નગરના આગેવાનોએ તેને પકડાવી મંગાવવો અને તેને મરનારના નજીકના સગાંને સુપ્રત કરવો પછી તે તેની હત્યા કરે.