Deuteronomy 19:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ન્યાયાધીશોએ કાળજીપૂર્વક તપાસ કરવી, જો સાક્ષી આપનાર સાક્ષી જૂઠો હોય અને તેના ભાઈ વિરુદ્ધ ખોટી સાક્ષી આપી હોય,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ન્યાયાધીશો એ તકરાર વિષે ચોક્સાઈપૂર્વક તપાસ કરશે અને જો તે માણસે સાથી ઇઝરાયલી પર જૂઠો આરોપ મૂક્યો હોય,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ન્યાયાધીશોએ ખંતથી તપાસ કરવી; અને જો, તે સાક્ષી જૂઠો પડે, ને તેણે પોતાના ભાઈની વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરી હોય,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ન્યાયાધીશોએ કાળજીપૂર્વક નિષ્પક્ષ તપાસ કરવી, અને જો આરોપ મૂકનાર સાક્ષી ખોટો છે એમ પુરવાર થાય,