Deuteronomy 19:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એ માટે હું તમને આજ્ઞા આપું છું કે, તમારા માટે ત્રણ નગરો પસંદ કરો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એટલે જ હું તમને આજ્ઞા આપું છું કે તમારે આશ્રય માટે ત્રણ નગરો જુદાં પાડવાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ માટે હું તને આજ્ઞા આપીને કહું છું કે, તારે પોતાને માટે ત્રણ નગરો અલહિદાં કરવાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી હું જણાવું છું તે મુજબ તમાંરે એ ત્રણે નગરો એકબીજાથી અમુક અંતરે રાખવાં.