Deuteronomy 2:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
(અગાઉ એમીઓ ત્યાં રહેતા હતા. તેઓની વસ્તી ઘણી હતી અને તેઓ અનાકીઓ જેવા ઊંચા તથા કદાવર હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“(આર નગરમાં અગાઉ એમી જાતિના ઘણા લોક વસતા હતા. તેઓ અનાકીઓની જેમ બળવાન અને કદાવર હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
[અગાઉ તેમાં એમીઓ વસતા હતા, તે લોક અનાકીઓના જેવા બળવાન તથા કદાવર તથા ઘણા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
(અગાઉ એમીઓ ત્યાં રહેતા હતા. તેઓની વસતી ઘણી હતી અને તેઓ અનાકીઓ જેવા ઊચા તથા કદાવર હતા.