Deuteronomy 2:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"હવે ઊઠો અને ઝેરેદનું નાળું ઊતરો." તેથી આપણે ઝેરેદનું નાળું ઊતર્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ કહ્યું, ‘હવે ઊઠો અને ઝેરેદ વહેળો ઓળંગો!’ “તેથી આપણે ઝેરેદ વહેળો ઓળંગ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે ઊઠો, ને ઝેરેદ નાળું ઊતરો. અને આપણે ઝેરેદ નાળું ઊતર્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી યહોવાએ આપણને કહ્યું, “‘હવે, ઝેરેદની ખીણ ઓળંગો.’ આથી આપણે ઝેરેદની ખીણ ઓળંગી.