Deuteronomy 2:26 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને કદેમોથના અરણ્યમાંથી મેં હેશ્બોનના રાજા સીહોન પાસે સંદેશવાહકો મોકલ્યા કે, તેઓ શાંતિનો સંદેશો લઈને કહે કે,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“પછી કદેમોથના પ્રદેશમાંથી મેં હેશ્બોનના રાજા સિહોન પાસે માણસો મોકલીને સુલેહશાંતિનો સંદેશો પાઠવતાં કહેવડાવ્યું કે,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને કદેમોથના અરણ્યમાંથી મેં હેશ્બોનના રાજા સિહોન પાસે માણસો મોકલ્યા કે, તેઓ સલાહનો સંદેશો લઈને કહે
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“ત્યારબાદ મેં કદેમોથના વગડામાંથી હેશ્બોનના રાજા સીહોનને આ મુજબ શાંતિનો સંદેશો એલચીઓ માંરફતે મોકલાવ્યો કે,