Deuteronomy 2:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"અમને તારા દેશમાં થઈને જવા દે; અમે રસ્તે જ ચાલીશું; ડાબે કે જમણે હાથે વળીશું નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
‘તમારા દેશમાં થઈને અમને જવા દો. અમે ધોરી માર્ગે જ ચાલીશું અને જમણી કે ડાબી તરફ ફંટાઈશું નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
‘મને તારા દેશમાં થઈને જવા દે. હું રસ્તે રસ્તે જ ચાલીશ, હું ડાબે હાથે કે જમણે હાથે વળીશ નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
‘મહેરબાની કરીને અમને તમાંરા પ્રદેશમાંથી પસાર થવાદો. ડાબી કે જમણી બાજુ ફંટાયા વિના અમે સધા ધોરી માંર્ગે ચાલ્યા જઈશું.