Deuteronomy 2:28 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ખાવાને માટે અન્ન અમને પૈસા લઈને વેચાતું આપજે જેથી અમે ખાઈએ; પીવાને પાણી પણ તું મને પૈસા લઈને આપજે જેથી હું પીવું; ફક્ત તારા દેશમાંથી થઈને અમને પગે ચાલીને જવા દે;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અમારો ખોરાક અમે તમારી પાસેથી વેચાતો લઈને જ ખાઈશું; અરે, પાણી પણ અમે તમારી પાસેથી વેચાતું લઈને જ પીશું. તમારા દેશમાંથી અમને માત્ર પગપાળા પસાર થવા દો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ખાવાને અન્‍ન તું મને પૈસા લઈને વેચાતું આપજે. અને પીવાને પાણી પણ તું મને પૈસા લઈને આપજે. ફક્ત તારા દેશમાં થઈને મને પગે ચાલીને જવા દે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રસ્તામાં અમે જે કાંઈ ખાઈશું કે જલપાન કરીશું એના પૈસા ચૂકવી દઈશું; અમાંરે ફકત તમાંરા પ્રદેશમાંથી પસાર થઇ.