Deuteronomy 2:3 — Compare Translations

3 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"આ પર્વતની આસપાસ તમે લાંબો સમય ફર્યા છો, હવે ઉત્તર તરફ પાછા વળો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આ પર્વતની આસપાસ તમે પૂરતી મુદત સુધી ફર્યા કર્યું છે. હવે તમે ઉત્તર તરફ વળો.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
‘આ પર્વતીય પ્રદેશમાં તમે બહુ સમય ભટકયા હવે ઉત્તરમાં જાઓ.

Recommended Reading