Deuteronomy 2:32 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"ત્યારે સીહોન તથા તેના સર્વ લોક યાહાસ આગળ આપણી સામે લડાઈ કરવાને બહાર નીકળી આવ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે સિંહોન જાતે પોતાના માણસોને લઈને યાહાસ નગર નજીક આપણી સામે યુધ કરવા નીકળી આવ્યો,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે સિહોન પોતે તથા તેના સર્વ લોકો યાહાસ આગળ આપણી સામે યુદ્ધ કરવા માટે નીકળી આવ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“ત્યારબાદ સીહોન પોતાનું સમગ્ર સૈન્ય લઈને યાહાસ આગળ આપણી સામે યદ્ધ કરવાને બહાર પડ્યો,