Deuteronomy 20:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને જો તે નગર તમારી સાથે સલાહ ન કરે પણ તમારી વિરુદ્ધ યુદ્ધ કરે તો તમે તે નગરને ઘેરો ઘાલો;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ જો તે નગરના લોકો તમારી સાથે સુલેહ ન કરે અને તમારી સામે યુધે ચડે તો તમારે તેને ઘેરો ઘાલવો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જો તે [નગર] તારી સાથે સલાહ ન કરે, પણ તારી સામે યુદ્ધ કરે તો તું તેને ઘેરો ઘાલ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ જો તેઓ સંધિનો અસ્વીકાર કરે અને યુદ્ધે ચઢાવા માંગે તો તમાંરે તે નગરને ઘેરો ઘાલવો.

Recommended Reading